મેડમ નમસ્કાર🙏🏻
💫અમને જણાવતા આનંદ થાય છે કે અમારી શાળામાં અમે ધોરણ 7,8,9,11માં વાર્તા સ્પર્ધા કરી હતી.
જેમાં કુલ 81 વાર્તા મળી હતી.
જેમાંથી 14 વાર્તાઓ સિલેક્ટ કરીને વાર્તા સ્પર્ધામાં મોકલી છે…
✨ મારી સાથે બીજા બે શિક્ષિકાબહેનોએ પણ પોતાની વાર્તા મોકલી છે.

✨ આ વાર્તા સ્પર્ધાથી બાળકોમાં નવા જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો એ જોઈને મને ખૂબ આનંદ થયો છે.
💫 સાહિત્યના બાળ જીવોને તમે આ સ્પર્ધાથી ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે જે રીતે જોડો છો એ માટે આપને અને આપની સાથે જોડાયેલ દરેક સાહિત્ય ઉપાસકને મારા દિલથી નમન છે.

– વૈશાલી કાબરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *