વાર્તા લેખન વર્કશોપ

વાર્તા લેખન વર્કશોપ

“માતૃભાષા વિશિષ્ટ સેવા સન્માન” પુરસ્કાર

આપણી માતૃભાષા ગુજરાતી ના સંવર્ધન માટે સતત કાર્યરત એવા શ્રીમતી દર્શાબહેન કિકાણી ને...

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા વિજેતા : ઓમશ્રીબા જાડેજા

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા વિજેતા : ઓમશ્રીબા જાડેજા

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા વિજેતા : રાવલ વિશ્વા દિલીપભાઈ

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા વિજેતા : રાવલ વિશ્વા દિલીપભાઈ

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા ના વિજેતાઓ

વાર્તામેળો: સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા ના વિજેતાઓ

ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે

ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે ઘણી ઘણી રસપ્રદ વાતો સાંભળો અને જુઓ આ વિડીઓમાં .......

માતૃભાષા એટલે ?

માતૃભાષા એટલે ? ભાષાઓ તો બધી જ સારી છે... અંગ્રેજી ભાષા દુનિયાની બારી છે તો માતૃભાષા પોતાની સંસ્કૃતિનો દરવાજો છે! આ જ વાત સમજાવતી એક ટીવી સિરીઅલની નાની ક્લિપ મૂકી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો  અને સૌ માટે આ  ક્લિપ જોવા જેવી છે.   

Innovation in Education

બહુ જ રસપ્રદ વીડિઓ છે....  વાલીઓ અને શિક્ષકો સહુને  જોવો ગમે તેવો વીડિઓ  આપણે માણીએ.  વીડિઓ અંગ્રેજી ભાષામાં છે પણ સમજાય તેવો છે...

આઝાદી પર્વની ઉજવણી (2)

દાંડિયા  શાળામાં આઝાદી  પર્વ ની ઉજવણી સુંદર રીતે થઈ હતી તેની એક ઝલક આપણે માણીએ ......

આઝાદી પર્વની ઉજવણી

અમદાવાદની ગુલશન-એ-મહેર શાળામાં આઝાદી  પર્વ ની ઉજવણી સુંદર રીતે થઈ હતી તેની એક ઝલક આપણે માણીએ ......