મોબાઈલના મિત્ર બનો, ગુલામ નહીં – ઓડિયો વાર્તા

ધ્રુવી અને ઈશા બંને બહેનપણીઓની આ વાર્તા છે. સતત મોબાઇલના વપરાશથી ધ્રુવીને પહોંચેલું નુકસાન અને ઈશા..

…અને શ્રદ્ધા વિશ્વ સુંદરી બની ગઈ – ઓડિયો વાર્તા

વાર્તા ના મુખ્ય પાત્રો છે, શ્રદ્ધા અને અનન્યા. જે બે કોલેજમાં સાથે..

કીડી અને હાથીના લગ્ન

એક હતી કીડી. એક વખત બહાર ફરતી હતી. એ સમયે કીડીએ જોયું કે એક મોટું જાડું પાડું સુંદર પ્રાણી પસાર થાય છે.કીડી વિચારવા લાગી કે આ કોણ છે, આટલું સુંદર જાડું પાડું? કીડીથી તો રહેવાયું જ નહીં તેણે પૂછ્યું પણ તેનો અવાજ સંભળાય જ નહીં. જેમ પ્રાણી નજીક આવ્યું કે ધરતી ધમ ધમ થવા લાગી. કીડી હીંચકા માં બેઠી હતી અને તે પડી ગઈ.કીડી ફટાફટ ઘરમાં ગઈ અને અંદર જઈને કશુંક શોધવા લાગી, પણ મળ્યું નહીં. પછી કીડી પાછી આવી અને સ્માર્ટફોનમાં એ પ્રાણીનો ફોટો પાડી લીધો. પછી ટીટું કીડી વિચારવા લાગી કે આ છે કોણ? બે-ત્રણ દિવસ વિચાર્યું પણ તેને ખબર ના પડી…

ગૌરવની વાત

ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક સુંદર મજાનું ગામ હતું ગામનું નામ માધવપુર હતું. ગામમાં ખૂબ હરિયાળી હતી ઊંચા ઊંચા અને લીલાછમ ઝાડ હતા. ગામના લોકો હળીમળીને રહેતાં અને ગામને પણ ખૂબ સ્વચ્છ અને સાફ રાખતાં.

ગામમાં એક છોકરો રહેતો હતો છોકરાનું નામ કેશવ. કેશવની ઉંમર 12 વર્ષ કેશવ ભોળો અને સરળ સ્વભાવનો હતો. આ બાળકને એક જ વાતનું દુઃખ નામ તેનું હતું કેશવ પણ કેશનો જ અભાવ ! માથે ફક્ત એક જ વાળ ! માતા-પિતાએ ઘરગથ્થુ ઘણાં પ્રયત્નો કર્યા. જડીબુટ્ટીઓ અને જાતજાતનાં તેલનો પણ ઉપયોગ કર્યો પરંતુ કેશવના વાળ ઉગાડવામાં સફળતા ન મળી.