દિલ – ઓડિયો વાર્તા
વાર્તા મોકલનાર : ચૈતાલી સુતરીયા, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન અમદાવાદ
મનસ્વી અને તરુણ ની પ્રણયકથા તથા તેમના અલગ-અલગ સ્વભાવના કારણે થતા નાના-નાના ઝઘડા ત્યારબાદ એમનું છૂટા પડવું અને પાછું વર્ષો પછી એમનું મિલન આ વાર્તામાં ખુબ જ સરસ રીતે વર્ણવવામાં આવેલ છે
પોડકાસ્ટ : કાવ્યા શાહ
