ભાગ્યવિધાતા – ઓડિયો વાર્તા
વાર્તા મોકલનાર : ખેર સુમિત્રા નિલેશ, આર્યમ એજ્યુકેશન એકેડેમી, સુરત.
આ વાર્તા સ્ટેશન પર ચા વેચનાર રાજાની છે. તેના શિક્ષક તથા તેમના પતિ ના માર્ગદર્શન થી રાજાના જીવનની દશા તથા દિશા કેવી રીતે બદલાઈ જાય છે, એ વાત આ વાર્તામાં વર્ણવવામાં આવેલ છે.
પોડકાસ્ટ : કાવ્યા શાહ
