ચમત્કાર – ઓડિયો વાર્તા
વાર્તા મોકલનાર : ડો. પ્રકાશ દવે, પ્રાથમિક શાળા, અમરેલી.
આ વાર્તા મુંબઈમાં વ્યવસાય કરનાર રતન શેઠની છે. વ્યવસાય ની વ્યસ્તતા ના લીધે તેમના આરોગ્ય પર પૂરતું ધ્યાન અપાતું નથી. તેથી તેમનું શરીર રોગોનું ઘર થઈ ગયેલ હોય છે. તેમના લંગોટિયા મિત્ર આ રોગો માંથી શેઠને કઈ રીતે ઉગારવામાં મદદ કરે છે તે આ વાર્તામાં ખુબ જ સરસ રીતે વર્ણવવામાં આવેલ છે.
પોડકાસ્ટ : કાવ્યા શાહ