વાર્તા-લેખન સ્પર્ધા : ભાવપૂર્ણ પ્રતિસાદ
વાર્તા-લેખન સ્પર્ધા : ભાવપૂર્ણ પ્રતિસાદ
વાર્તા-લેખન સ્પર્ધા : ભાવપૂર્ણ પ્રતિસાદ
વાર્તા-લેખન સ્પર્ધા : ભાવપૂર્ણ પ્રતિસાદ
– ડો. બળવંતભાઈ તેજાણી
ગરબા-રાસ જોઈ અને દશેરાનો તહેવાર ઉજવી અમે સૌ આનંદમાં હતાં. દીકરો પાર્થ વહેલી સવારે ત્રણ વાગે દુબઈથી આવવાનો છે અને રાજેશ તેને લેવા એરપોર્ટ જવાના છે. રેશ્મા વહુ સુવાવડ માટે અહીં છે એટલે પાર્થની અમદાવાદની મુલાકાતો વધી છે, જે અમારે માટે આનંદનો વિષય છે…