ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે ઘણી ઘણી રસપ્રદ વાતો સાંભળો અને જુઓ આ વિડીઓમાં …….

માતૃભાષા

 

ગુજરાતી લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે.  બાર ગાઉએ  બોલી બદલાય તેમ લોકો પણ બદલાય ! ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે ઘણી ઘણી રસપ્રદ વાતો સાંભળો અને જુઓ આ વિડીઓમાં ……. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો  અને સૌ માટે આ  વિડીઓ જોવા જેવી છે!

– દર્શા કિકાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *