વાર્તા મોકલનાર : મહેતા ધ્રુવી નિલેશભાઈ  – જી.જે. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ, હિંમતનગર.

વાર્તા નું મુખ્ય પાત્ર છે આનંદ.

આનંદ એક વિદ્યાર્થી છે. તેને જાસુસી વાર્તા અને નવલકથાઓનો ખૂબ જ શોખ છે. અને તેના આ જાસુસી મગજથી ચોરાઈ ગયેલા કીમતી હીરા માણેક કેવી રીતે પાછા લાવે છે એની વાર્તા આનંદની ચતુરાઈમાં વર્ણવવામાં આવેલી છે.

પોડકાસ્ટ : કાવ્યા શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *