પશુપ્રેમી રાણી – ઓડિયો વાર્તા
વાર્તા મોકલનાર : ચૌહાણ ભૂમિ કરસનભાઈ – શ્રી કન્યા પ્રાથમિક શાળા,સોમનાથ.
રાજા-રાણીની વાર્તા છે. રાજાનો શોખ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરામાં કેદ કરીને રાખવાનો હતો. રાણી દયાળુ અને પશુપ્રેમી હતી. રાણી અને મંત્રીની યુક્તિથી કેદ કરેલા પ્રાણીઓ અને પક્ષીઓ કેવી રીતે આઝાદ થાય છે, એ વાર્તામાં વર્ણવવામાં આવેલ છે.
પોડકાસ્ટ : કાવ્યા શાહ