“માતૃભાષા વિશિષ્ટ સેવા સન્માન” પુરસ્કાર

આપણી માતૃભાષા ગુજરાતી ના સંવર્ધન માટે સતત કાર્યરત એવા શ્રીમતી દર્શાબહેન કિકાણી ને…

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા વિજેતા : રાવલ વિશ્વા દિલીપભાઈ

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા વિજેતા : રાવલ વિશ્વા દિલીપભાઈ

ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે

ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે ઘણી ઘણી રસપ્રદ વાતો સાંભળો અને જુઓ આ વિડીઓમાં …….

માતૃભાષા એટલે ?

માતૃભાષા એટલે ?
ભાષાઓ તો બધી જ સારી છે… અંગ્રેજી ભાષા દુનિયાની બારી છે તો માતૃભાષા પોતાની સંસ્કૃતિનો દરવાજો છે! આ જ વાત સમજાવતી એક ટીવી સિરીઅલની નાની ક્લિપ મૂકી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો  અને સૌ માટે આ  ક્લિપ જોવા જેવી છે.