આપણી માતૃભાષા ગુજરાતી ના સંવર્ધન માટે સતત કાર્યરત એવા શ્રીમતી દર્શાબહેન કિકાણી ને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન તરફ થી “માતૃભાષા વિશિષ્ટ સેવા સન્માન” પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ પ્રેરણાદાઈ બની રહો અને સફળતા ના સોપાનો સર કરતા રહો તેવી શુભેચ્છાઓ.