ખેડૂત અને કાકડી – ઓડિયો વાર્તા
આ વાર્તામાં ખેડૂત રાજાને પ્રિય એવી કાકડી અને એ કાકડી માટે…
આ વાર્તામાં ખેડૂત રાજાને પ્રિય એવી કાકડી અને એ કાકડી માટે…
આ વાર્તા મુંબઈમાં વ્યવસાય કરનાર રતન શેઠની છે. વ્યવસાય…
આ વાર્તા સ્ટેશન પર ચા વેચનાર રાજાની છે. તેના શિક્ષક તથા તેમના…
મનસ્વી અને તરુણ ની પ્રણયકથા તથા તેમના અલગ-અલગ…
નવવિવાહિત સુરભી એના દિયરની સ્મોકિંગ કરવાની આદતને..
આ વાર્તામાં ઢાલના ઉદાહરણ સાથે મુખ્ય એ સમજાવવામાં આવેલ છે…
આ વાર્તામાં મુખ્ય એક માણસનું નિ:સ્વાર્થ સફાઈ અભિયાન…
બે સાહસિક વૈજ્ઞાનિક મિત્રોની અવકાશયાત્રા સુધીની સફર…
મૂર્ખાઓ નું ગામ, એમાં પણ ઝુલેલાલ નામક એક માણસ જે પોતે પોતાને જ્ઞાની સમજે છે…
વાર્તામાં મુખ્ય પંડિતજી ની ભૂખ, રસોઈ, રસોઈ કરવામાં આવેલ મુશ્કેલીઓ…
વાર્તામાં મુખ્ય સિંહના પગમાં ભરાયેલું તણખલું અને બધા જ પશુઓના..
શક્તિ કુમાર રાજાનો જિજ્ઞાસુ સ્વભાવ, સભામાં પૂછવામાં આવેલ પ્રશ્ન…
મહેશને થયેલી ભણતર ની કિંમત અને એણે એક ગરીબ છોકરાને કરેલી મદદ ભવિષ્યમાં એને કેવી રીતે કામમાં આવે છે…
ધ્રુવી અને ઈશા બંને બહેનપણીઓની આ વાર્તા છે. સતત મોબાઇલના વપરાશથી ધ્રુવીને પહોંચેલું નુકસાન અને ઈશા..
રાજા-રાણીની વાર્તા છે. રાજાનો શોખ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરામાં કેદ કરીને રાખવાનો હતો…
વાર્તા નું મુખ્ય પાત્ર છે આનંદ. આનંદ એક વિદ્યાર્થી છે. તેને જાસુસી વાર્તા અને નવલકથાઓનો…
વાર્તા ના મુખ્ય પાત્રો છે, શ્રદ્ધા અને અનન્યા. જે બે કોલેજમાં સાથે..
એક હતી કીડી. એક વખત બહાર ફરતી હતી. એ સમયે કીડીએ જોયું કે એક મોટું જાડું પાડું સુંદર પ્રાણી પસાર થાય છે.કીડી વિચારવા લાગી કે આ કોણ છે, આટલું સુંદર જાડું પાડું? કીડીથી તો રહેવાયું જ નહીં તેણે પૂછ્યું પણ તેનો અવાજ સંભળાય જ નહીં. જેમ પ્રાણી નજીક આવ્યું કે ધરતી ધમ ધમ થવા લાગી. કીડી હીંચકા માં બેઠી હતી અને તે પડી ગઈ.કીડી ફટાફટ ઘરમાં ગઈ અને અંદર જઈને કશુંક શોધવા લાગી, પણ મળ્યું નહીં. પછી કીડી પાછી આવી અને સ્માર્ટફોનમાં એ પ્રાણીનો ફોટો પાડી લીધો. પછી ટીટું કીડી વિચારવા લાગી કે આ છે કોણ? બે-ત્રણ દિવસ વિચાર્યું પણ તેને ખબર ના પડી…
ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક સુંદર મજાનું ગામ હતું ગામનું નામ માધવપુર હતું. ગામમાં ખૂબ હરિયાળી હતી ઊંચા ઊંચા અને લીલાછમ ઝાડ હતા. ગામના લોકો હળીમળીને રહેતાં અને ગામને પણ ખૂબ સ્વચ્છ અને સાફ રાખતાં.
ગામમાં એક છોકરો રહેતો હતો છોકરાનું નામ કેશવ. કેશવની ઉંમર 12 વર્ષ કેશવ ભોળો અને સરળ સ્વભાવનો હતો. આ બાળકને એક જ વાતનું દુઃખ નામ તેનું હતું કેશવ પણ કેશનો જ અભાવ ! માથે ફક્ત એક જ વાળ ! માતા-પિતાએ ઘરગથ્થુ ઘણાં પ્રયત્નો કર્યા. જડીબુટ્ટીઓ અને જાતજાતનાં તેલનો પણ ઉપયોગ કર્યો પરંતુ કેશવના વાળ ઉગાડવામાં સફળતા ન મળી.